Skip to main content
Settings Settings for Dark

કેશોદ તુવેર કૌભાંડ મામલે એક આરોપની ધરપકડ

Live TV

X
  • તુવેરનો ગ્રેડર ફેઝલ મુઘલ નામના શખ્સની ધરપકડ - 7 પૈકી એકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરાઇ

    કેશોદ તુવેરકાંડ કૌભાંડ મામલે પોલીસને સફળતા મળી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા 7 આરોપી પૈકી એકની  પોલીસે ધરપકડ કરી છે તુવેરના ગ્રેડર ફેઝલ મુઘલ નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. અને આ કૌભાંડ અંગે  તેની પૂછપરછ હાથ ધરી છે. મહત્વનું છે કે પોલીસ આ કૌભાંડ અંગે હજુ તપાસ કરી રહી છે. ત્યારે કેશોદના પોલીસ અધિક્ષકે આ અંગે વધારે મહિતી આપી હતી

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply