Skip to main content
Settings Settings for Dark

કૉંગ્રેસે ગુજરાતની છ બેઠકો માટે બુધવારે રાત્રે ઉમેદવારોની જાહેરાત કરી

Live TV

X
  • કૉંગ્રેસે ઑડિશાની લોકસભા તેમજ વિધાનસભાની યાદી પણ જાહેર કરી હતી. સાંબલપુર લોકસભા વિસ્તારમાંથી સરત પટનાયકને ટિકિટ આપવામાં આવી છે.

    કૉંગ્રેસે ઑડિશાની લોકસભા તેમજ વિધાનસભાની યાદી પણ જાહેર કરી હતી. સાંબલપુર લોકસભા વિસ્તારમાંથી સરત પટનાયકને ટિકિટ આપવામાં આવી છે. વિધાનસભાની નવ બેઠકો પરથી પણ કૉંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

    કૉંગ્રેસે ગુજરાતની છ બેઠકો માટે બુધવારે રાત્રે ઉમેદવારોની જાહેરાત કરી. તેમાં બનાસકાંઠા બેઠકથી, પરથીભાઈ ભટોળ, સાબરકાંઠા પરથી રાજેન્દ્રભાઈ ઠાકોર, અમરેલી પરથી પરેશભાઈ ધાનાણી, ભાવનગર પરથી મનહર પટેલ, ખેડા પરથી બિમલ શાહ, સુરત પરથી અશોક અધેવાડાનાં નામ જાહેર કર્યાં હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply