Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં કાળઝાળ ગરમી, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ

Live TV

X
  • હજુ ત્રણ દિવસ હિટવેવ યથાવત રહેવાની આગાહી , હવામાન વિભાગે કરી છે.

    સમગ્ર રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી શરૂ થઈ ગઇ છે. છેલ્લા 2-3 દિવસથી તાપમાનનો પારો , સતત વધી રહ્યો છે. રાજ્યના મોટા ભાગના શહેરનું તાપમાન , 40 ડિગ્રીને પાર કરી ગયું છે. ત્યારે રાજકોટનું તાપમાન , 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ગરમીના કારણે કોર્પોરેશન કમિશ્નર બંછા નિધિ પાની દ્વારા , ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીથી બચવા માટે , શક્ય હોય તો બપોરે 1થી 5 બહાર ન નીકળવાની , લોકોને સલાહ આપવામાં આવી છે. ગરમીથી બચવા માટે લોકો , શેરડી અને ફળોના જ્યુસનો સહારો લઈ રહ્યાં છે. હજુ ત્રણ દિવસ હિટવેવ યથાવત રહેવાની આગાહી , હવામાન વિભાગે કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply