Skip to main content
Settings Settings for Dark

ત્રીજા તબક્કા માટેની ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ

Live TV

X
  • ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરવાનો ગઈકાલે અંતિમ દિવસ હતો. ઉમેદવારી પત્રની તપાસ કાલે થશે અને આઠ એપ્રિલ સુધી નામ પરત ખેંચી શકાશે. 14 રાજ્યોમાં 115 બેઠકો માટે  23મી એપ્રિલે મતદાન યોજાશે. 14 રાજ્યોમાં ગુજરાત, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ એન્ડ કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગોવા, દાદરા નગર હવેલી અને દમણ-દીવનો સમાવેશ થાય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply