Skip to main content
Settings Settings for Dark

બનાસકાંઠા ભાજપના પરબત પટેલે ફોર્મ ભર્યુ

Live TV

X
  • ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ નામાંકન નોંધાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં ભાજપના ઉમેદવાર પરબત પટેલ કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ ગાંધીનગર બેઠક પરથી  કોંગ્રેસ ઉમેદવાર સી.જે.ચાવડાએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું. ગુરૂવારે ઉમેદવારો નોંધાવવાના અંતિમ દિવસે ગાંધીનગર લોકસભા બેઠક પર 45 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. 8 એપ્રિલે ચકાસણી પૂર્ણ થયા બાદ  ઉમેદવારોની યાદી સ્પષ્ટ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply