દાદરા નગર હવેલીમાં કોંગ્રેસ ઉમેદવાર પ્રભુ ટોકીયાએ ફોર્મ ભર્યુ
Live TV
-
ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ગઈકાલે દાદરા નગર હવેલીમાં કૉંગ્રેસ ઉમેદવાર પ્રભુ ટોકીયાએ અને શિવસેનાના ઉમેદવાર અંકિતા પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર પ્રભુ ટોકીયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો શિવ સેનાના બેનર હેઠળ લોકસભા ચૂંટણીનુ ફોર્મ ભરનાર અંકિતા પટેલે પણ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
