દાહોદ સીટ પર કોંગ્રેસે બાબુભાઇ કટારાનું નામ જાહેર કર્યું
Live TV
-
લોકસભા સીટ દાહોદ ઉપર લાંબા સમયના સસ્પેન્સ બાદ કોંગ્રેસે બાબુભાઇ કટારાનું નામ જાહેર કર્યું હતું. બાબુભાઇ કટારાએ ગઈકાલે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભર્યાં બાદ ગઈકાલે સવારે દાહોદના ખરોડ ગામે કોગ્રેસની જાહેર સભા યોજાઇ હતી. જેમાં તેમણે જીત માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
