કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષનું વડોદરામાં સંબોધન
Live TV
-
રાજ્યમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી પ્રચાર માટે જાહેર સભાઓ શરૂ થઈ ગઈ છે. વડોદરાના છાણી ખાતે કોંગ્રેસ પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલને વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો, અને ભાજપા સરકાર સર્વાંગિ વિકાસ કરવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.
