કોંગ્રેસ દ્વારા રાજ્યની 26 બેઠક પર ઉમેદવાર પસંદગી પ્રક્રિયા પૂર્ણ
Live TV
-
કોંગ્રેસ દ્વારા ગુજરાતની 26 લોકસભા બેઠક પર ઉમેદવારોના નામોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ છે.કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના નેતાઓની ઉપસ્થિતિમાં લાંબી ચર્ચા-વિચારણા બાદ બેઠક પૂર્ણ થઈ હતી.આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ વધુ માહીતી આપી હતી.
