Skip to main content
Settings Settings for Dark

કોરોનાને કારણે આગામી 2 અને 13 જુલાઈથી શરૂ થતી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી

Live TV

X
  • કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઇ ગુજરાત યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. જુલાઈ માસમાં યોજાનાર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સંચાલન સમિતિની બેઠકમાં આગામી 2 અને 13 જુલાઈથી શરૂ થતી પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય કરાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply