Skip to main content
Settings Settings for Dark

કોરોનાને લઈને અમદાવાદમાં રાહત, 235 કેસની સામે 381 દર્દીઓ થયા સાજા

Live TV

X
  • કોરોનાને લઇને અમદાવાદ માટે સારા સમાચાર. કોરોનાના કેસમાં થયો નોંધપાત્ર સુધારો

    રાજ્યના આરોગ્ય વિભાગે આજે જાહેર કરેલા આકંડાઓએ અમદાવાદની ચિંતાને થોડી હળવી કરી છે. જેમાં છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં 549 નવા કેસ નોંધાયા હતા. જે પૈકી અમદાવાદમાં 235 કેસ નોંધાયા છે. જ્યારે ઘણા સમય બાદ કેસનો આંક 250થી નીચે આવ્યો છે.

    રાજ્યમાાં‍ અત્યાર સુધીમાં કુલ‍ ૩,૩૪,૩૨૬ ટેસ્ટ કરવામાાં‍ આવ્યા‍ છે.‍ અમદાવાદમાં 381 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. તો સુરતમાં નવા 152 કેસ નોંધાયા હતા. વડોદરામાં 42 કેસ નોંધાયા હતા. જામનગરમાં આજે વધુ 11 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં નવા 26 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃ઼ત્યુ આંક 1711 થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply