વલસાડઃ ઉમરગામ દરિયા કિનારેથી સોનાર ઉપકરણ મળી આવ્યું
Live TV
-
વલસાડના ઉમરગામ દરિયા કિનારેથી સોનાર ઉપકરણ મળી આવવાની ઘટના બની છે. ઉમરગામના દહેરીના દરિયા કિનારા પાસેથી સોનાર ઉપકરણ મળી આવ્યું છે.
સોનાર ઉપકરણ એ સાઉન્ડ નેવિગેશન અને રેજિંગ ઉપરકરણ હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિકોએ આ મામલે પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે બૉમ્બ સ્કવૉડ સાથે મળીને તપાસ હાથ ધરી છે. આ ઉપકરણમાં વિસ્ફોટક જેવી કોઈ સામગ્રી નથી, પરંતુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
