Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ સિવિલમાં કોરોના પોઝિટીવ બાળકીની સફળ સર્જરી કરાઈ

Live TV

X
  • અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 8 વર્ષની એક કોરોના પોઝિટિવ બાળકીની સફળ સર્જરી કરવામાં આવી છે.

    કોરોના પોઝિટિવની સ્થિતિમાં બાળકીના આંતરડાની જટિલ સર્જરી કરવામાં આવી હતી. જે સફળ રહી છે.

    સિવિલના પીડીયાટ્રીક સર્જરી વિભાગે આ ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન સફળ રહ્યાં બાદ અને કોરોનાને હરાવ્યા બાદ બાળકીને ખિલખિલાટ વાનમાં તેના ઘરે મોકલી આપવામાં આવી હતી.

    આવી મહામારીના માહોલમાં સિવિલમાં બાળ સર્જરી વિભાગ દ્વારા અત્યાર સુધી 100 થી વધુ ઓપરેશન કરવામાં આવ્યા છે. જેમાં સાત જેટલા પોઝિટિવ જન્મજાત બાળકોની પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સર્જરી કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply