Skip to main content
Settings Settings for Dark

કોસ્ટગાર્ડે સમુદ્રમાંથી બે શંકાસ્પદ જહાજોને ઝડપી પાડ્યા

Live TV

X
  • આ બંને જહાજ શંકાસ્પદ હાલતમા રાત્રે કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી પડાયા છે. હાલ સ્પોટ પર કોસ્ટગાર્ડ, કસ્ટમ, આઈબી તેમજ જામનગર ફોગ સ્ક્વોડ જામનગર પુલીસ અને લોકલ પુલીસ તેમજ એસઓજી ની ટીમો તપાસ અર્થે પહોંચી હતી.

    ગીર સોમનાથના કોડીનારના મુલદ્વારકા ગામે આવેલી અંબુઝા જેટી. જ્યા ગઇ મોડી રાત્રે કોસ્ટગાર્ડ દ્વારા સમુદ્રમાંથી બે શંકાસ્પદ જહાજોને ઝડપી લાવવવામાં આવ્યા છે, TV સ્કિન પર દેખાઈ રહેલું કેસરી કલર અને બ્લેક એન્ડ વાઈટ કલરના આ બંને જહાજ શંકાસ્પદ હાલતમા રાત્રે કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી પડાયા છે. હાલ સ્પોટ પર કોસ્ટગાર્ડ, કસ્ટમ, આઈબી તેમજ જામનગર ફોગ સ્ક્વોડ જામનગર પુલીસ અને લોકલ પુલીસ તેમજ એસઓજી ની ટીમો તપાસ અર્થે પહોંચી હતી. બંને જાહાજો ને કોસગાર્ડ દ્વારા સિલ કરાયા છે. હાલ તમામ એજન્સીઓ ATS અને નાર્કો ડિપાર્ટમેન્ટની રાહ જોઈ રહી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બને જહાજ ઈરાનના છે. અને તેની અંદર ડ્રગ્સ અથવા અન્ય કોઈ જથ્થો હોઈ શકે. જોકે જહાજોમાં શું છે તેની પાછળનું સત્ય શું છે તે તપાસ બાદજ બહાર આવશે. વધુ તપાસ માટે જામનગર પોલીસ તથા ATSની ટીમ જુનાગઢ પહોંચશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply