Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરઃ કેબિનેટ બેઠકમાં કોરોનાના કેસ અને પ્રિ મોન્સુન પ્લાન અંગે થશે ચર્ચા

Live TV

X
  • આજે ગાંઘીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કેબિનેટની બેઠક

    ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ છે. બેઠકમાં કોરોનાને લઈને અમદાવાદ અને વડોદરા જેવા મહાનગરોમાં વધી રહેલા કેસોની સમીક્ષા કરવામાં આવશે.

    આ ઉપરાંત, કૃષિ વાવેતરના આંકડાની સમીક્ષા કરવામાં આવશે. રાજ્યમાં ચોમાસુ શરૂ થયું છે તેથીં પ્રીમોન્સૂન પ્લાનની પણ મુખ્યમંત્રી સમીક્ષા કરશે. વધુમાં,રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ લઈને વિદ્યાર્થીઓની આંખો બગડતી હોવાના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.

    ખાનગી શાળાઓને વાલીઓને ફીમાં રાહત આપવામાં કહેવામાં આવ્યું છે તેમ છતાં ફી ની ઉઘરાણી કરવામાં આવે છે તે મામલે પણ ચર્ચા કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply