Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર ખાતે C R પાટીલની અધ્યક્ષતામાં વિવિધ સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા

Live TV

X
  • ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ભાજપાના નવનિયુક્ત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને ભાવનગરના સાંસદ શ્રીમતી ડૉ. ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં મહીસાગર જીલ્લાના સ્થાનિક આગેવાનો તેમજ ઠાકોર સમાજના આગેવાનો ભાજપામાં જોડાયા.
    ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ્‌, કોબા, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં તથા નવનિયુક્ત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને ભાવનગરના સાંસદ શ્રીમતી ડૉ. ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં મહીસાગર જીલ્લાના ઠાકોર સમાજના આગેવાનો તેમજ જુદા-જુદા સમાજના સ્થાનિક આગેવાનો ભાજપામાં જોડાયા હતા.
    મહીસાગર જીલ્લાના લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક, ગુજરાત નાગરિક પુરવઠા નિગમના ચેરમેન અને જીલ્લા ભાજપા મહામંત્રી રાજેશભાઈ પાઠક , પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તથા જીલ્લા ભાજપાના મહામંત્રીઓ મુળજીભાઈ રાણા અને દશરથભાઈ બારીયાની આગેવાની હેઠળ ઓબીસી-એસસી-એસટી મંચના મહીસાગર જીલ્લાના પ્રમુખ અરવિંદભાઈ બારીયા, મકનસિંહભાઈ, સ્થાનિક આગેવાન તેમજ નગરપાલિકામાં ૩ ટર્મથી અપક્ષ તરીકે ચૂંટાતા કિરીટભાઈ પટેલ સહિત જુદા-જુદા સમાજના આગેવાનો તથા ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનો ભાજપામાં જોડાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply