Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર જવાહર નવોદય વિદ્યાલય ખાતે વુડન ક્રાફ્ટ કેમ્પનું આયોજન

Live TV

X
  •  

    ભણતર સાથે વિવિધ એક્ટિઓમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને પોતાનામાં રહેલું હુન્નર બહાર આવે તે તે હેતુથી ગાંધીનગર જવાહર નવોદય વિદ્યાલયમાં  વુડન ક્રાફ્ટનું આયોજન. ધોરણ 9 થી 12 ના 30 જેટલા વિદ્યાર્થીઓએ વુડન એક્ટિવિટી દ્વારા જુદા જુદા હુન્નરની તાલીમ લઈ વુડન ક્રાફ્ટ બનાવ્યા. ટેનર તરીકે વુડન આર્ટિસ્ટ શંભુભાઈ દ્વારા દસ દિવસ સુધી બાળકોને ટ્રેનિંગ આપી વુડન ગેમ, વુડન આર્ટ, વુડન રમકડા, વુડન રેખાચિત્ર અને પેન્ટિંગ કઈ રીતે તૈયાર કરવું તે અંગે માહિતી અપાઈ. 

    વિદ્યાર્થીઓમાં રહેલ કળા બહાર આવે અને લોકો આવી કળા થકી આગળ આવે તે માટે આવા વર્કશોપ જરૂરી છે. વિદ્યાલયના આચાર્ય એસ. કનન તથા કલા શિક્ષક પી. જે. સોલંકીના માર્ગદર્શન હેઠળ બાળકોને વુડન ક્રાફ્ટની ટ્રેનિંગ આપી કાર્યક્રમ સફળ બનાવ્યો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply