Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટનના દિવસે સરકારી કર્મચારીઓના સમયમાં ફેરફાર

Live TV

X
  • ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટનના દિવસે સરકારી કર્મચારીઓના સમયમાં ફેરફાર કરાયો છે.

    ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટનના દિવસે સરકારી કર્મચારીઓના સમયમાં ફેરફાર કરાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 નો પ્રારંભ કરાવવાના છે. ત્યારે 10 જાન્યુઆરીએ સરકારી કચેરી શરૂ થવાનો સમય 10:30 ની જગ્યાએ 12 વાગ્યાનો રહેશે. 

    વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દેશ-વિદેશના ડેલિગેટસ, હેડ ઓફ સ્ટેટ, હેડ ઓફ ગવર્નમેન્ટ ,રોકાણકારો ઉદ્યોગપતિ કેન્દ્ર તથા વિવિધ રાજ્યના મંત્રી અને ઉદ્યોગગૃહના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાના છે. મહાત્મા મંદિર કન્વેશન સેન્ટર, ગાંધીનગર તરફ વી વીઆઈપી મહાનુભવોની ચહલ પહલ તેમજ સેક્ટર 17 એક્ઝિબિશન સેન્ટર ખાતે તેને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓની ઓફિસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply