Skip to main content
Settings Settings for Dark

ગીર ગઢડા ગેરકાયદે સિંહ દર્શન શોના મામલે સાત આરોપીઓની ધરપકડ

Live TV

X
  • ગીર ગઢડા ગેરકાયદે સિંહ દર્શન શોના મામલે સાત આરોપીઓની ધરપકડ કરાઈ છે અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

    ગીર ગઢડા ગેરકાયદે સિંહ દર્શન શોના મામલે  સાત આરોપીઓની ધરપકડ કરાઈ છે અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. વનવિભાગે ત્રણ મુદ્દાને લઈને  રિમાન્ડની માંગણી કરી છે. બીજી તરફ સાત પૈકીના છ આરોપીઓએ  વનવિભાગ સામે માર માર્યાનો આરોપ લગાવ્યો હતો. એક સ્થાનિક આરોપીએ  એક લાખ રૂપિયા માંગ્યા હોવાનો  વન વિભાગ સામે કોર્ટમાં આક્ષેપ કર્યો છે. અમદાવાદના એક આરોપી પાસે વિદેશી ચલણ મળી આવ્યું છે. છેલ્લા કેટલાંક સમયથી  ગેરકાયદેસર સિંહ દર્શન મામલે ઘણાં બનાવો સામે આવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply