Skip to main content
Settings Settings for Dark

ભાવનગર-અમદાવાદ હાઇવે પર ગોઝારો અકસ્માત, 19ના મોત

Live TV

X
  • ગુજરાતનાં હાઇવે પર એક ભીષણ ઘટનામાં 19 લોકોનો મોત થઇ ગયા છે. બતાવવામાં આવી રહ્યું છે કે, શનિવારની સવારે ભાવનગર-અમદાવાદ હાઇવે પર એક ટ્રક અચાનક પલટી ગયો, જેના પછી અફરાતફરી મચી ગઇ, ઘણા લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા છે.

    ગુજરાતનાં હાઇવે પર એક ભીષણ ઘટનામાં 19 લોકોનો મોત થઇ ગયા છે. બતાવવામાં આવી રહ્યું છે કે, શનિવારની સવારે ભાવનગર-અમદાવાદ હાઇવે પર એક ટ્રક અચાનક પલટી ગયો, જેના પછી અફરાતફરી મચી ગઇ, ઘણા લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા છે.

    સ્થળ પર હાજર પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, સીમેન્ટ ભરેલ ટ્રક બાવળયાળી ગામની પાસે અમદાવાદ હાઇવે પર આ ઘટના ઘટી છે. આ ભીષણ ઘટનામાં 19 લોકોનાં કરૂણ મોત થઇ ગયા છે. આ ઘટનામાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં 19 લોકોના મોત થયા છે જેમા 18 લોકોના ઘટનાસ્થળે અને 1નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતકોમાં 3 બાળક, 12 મહિલા અને 4 પુરૂષનો સમાવેશ થાય છે. જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા છે. ટ્રક પલટ્યા બાદ સિમેન્ટની બોરીઓ હાઇવે પર વિખેરાઇ ગઇ હતી.

    આ  ગમખ્વાર અકસ્માત ક્યાં કારણસર ઘટ્યો તે વિશે હજૂ કોઇ ખુલાસો થઇ શક્યો નથી. હાઇવે પર બનેલ આ ઘટના બાદ વહીવટી અધિકારીઓ સ્થળ પર હાજર થઇ ગયા છે.

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply