Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના કયા જિલ્લાઓ છે રેડ ઝોનમાં? જાણો એક ક્લીકમાં

Live TV

X
  • ગુજરાતમાં ઝોન પ્રમાણે કયા જિલ્લા રેડ અને કયા જિલ્લા ઓરેન્જ ઝોનમાં છે ?

    આરોગ્ય મંત્રાલયે દેશ ના ,તમામ જિલ્લાઓ ને ,રેડ, ઓરેન્જ ,અને ગ્રીન ઝોન માં ,વહેંચ્યા છે. આરોગ્ય સચિવે, તમામ રાજ્યો ,અને કેન્દ્ર શાસિત પ્રદેશો ના ,મુખ્ય સચિવો ને ,પત્ર લખી ને ,તેની જાણ કરી છે. દેશ માં ,134 જિલ્લા ને ,રેડ ઝોન માં મૂકવા માં આવ્યા છે. ગુજરાત ના, નવ જિલ્લા ને, રેડ ઝોન જાહેર કરવા માં આવ્યા છે. તેમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર ,અને અરવલ્લી જિલ્લા નો ,સમાવેશ થાય છે. અમદાવાદ, દિલ્હી , મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, હૈદરાબાદ, અને બેંગલોર સહિત ના ,તમામ મેટ્રો ઝોન ને ,રેડ ઝોન માં ,મૂકવા માં આવ્યા છે. આ ઉપરાંત ,મધ્યપ્રદેશ ના નવ, રાજસ્થાન ના 8, પશ્ચિમ બંગાળ ના 10, મહારાષ્ટ્ર ના 14, દિલ્હી ના 11, તમિલનાડુ ના 12 ,અને ઉત્તર પ્રદેશ ના ,19 જિલ્લા ને પણ ,રેડ ઝોન માં, મૂકવા માં આવ્યા છે. જે જિલ્લા માં ,21 દિવસ ,થી કોઈ કેસ ન નોંધાયો હોય ,તેવા 319 જિલ્લા, ગ્રીન ઝોન જાહેર થયા છે. સરકારે ,284 જિલ્લા ને ,ઓરેન્જ ઝોન ,જાહેર કર્યા છે. ગુજરાત ના જૂનાગઢ, અમરેલી, દ્વારકા, પોરબંદર ,અને મોરબી જિલ્લા ને ,ગ્રીન ઝોન જાહેર કરવા માં આવ્યા છે. ગુજરાત ના ,બાકીના જિલ્લા નો સમાવેશ ,ઓરેન્જ ઝોન માં થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply