Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના નવા ડીજીપી તરીકે આશિષ ભાટીયાની નિમણૂંક

Live TV

X
  • ગુજરાતના નવા ડીજીપી તરીકે આશિષ ભાટીયાની નિમણૂંક કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે જાહેરાત કરતાં જણાવ્યું કે, પોલીસ વડા શિવાનંદ ઝા નિવૃત્ત થતાં હવે રાજ્યમાં નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટીયાની નિમણૂંક કરવામાં આવી છે. આશિષ ભાટિયા સીઆઇડી ક્રાઈમના વડા પણ રહી ચુક્યા છે. તેઓ 1985ની બેચના આઈપીએસ ઓફિસર છે. તો ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં અમદાવાદના નવા પોલિસ કમિશ્નર અંગે જાહેરાત કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply