ગુજરાતની ત્રણ દીવાદાંડીને પ્રવાસન હેતુથી વિકસાવવામાં આવશે
Live TV
-
પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તેમજ તેનાં દ્વારા સ્થાનિક રોજગારીમાં વધારો થાય તે માટે ભારત સરકાર દ્વારા ગુજરાતમાં આવેલી જુદી જુદી દીવા દાંડીઓના વિકાસ કરવામાં આવશે
પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તેમજ તેનાં દ્વારા સ્થાનિક રોજગારીમાં વધારો થાય તે માટે ભારત સરકાર દ્વારા ગુજરાતમાં આવેલી જુદી જુદી દીવા દાંડીઓ માટે વિકાસ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે ગુજરાતની ત્રણ દીવાદાંડીને પ્રવાસન હેતુથી વિકસાવવામાં આવશે. જેમાં દ્વારાકા વેરાવળ અને ગોપનાથ ખાતેની દીવાદાંડીનો વિકાસ કરવામાં આવશે. સાથે જ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા અલંગ શીપ રિસાયકલિંગ યાર્ડનાં વિકાસ માટે ફેરસ ફંડ પણ ફાળવવામાં આવ્યું છે.
