Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ નિરોણા ગામમાં એક કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત કર્યું

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા. કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કચ્છના નખત્રાણા તાલુકાનું નિરોણા ગામ દત્તક લીધું

    કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા. કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ  કચ્છના નખત્રાણા તાલુકાનું નિરોણા ગામ દત્તક લીધું છે. સ્મૃતિ ઈરાનીએ પ્રથમ વખત  દત્તક લીધેલા ગામની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે અહીં એક કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ  નિરોણા ગામને સાચા અર્થમાં આદર્શ ગામ બનાવવા માટેની  ખાતરી આપી હતી. નિરોણા ગામ હસ્તકળા માટે  સમગ્ર વિશ્વમાં જાણીતુ છે. ત્યારે સ્મૃતિ ઈરાનીએ  નિરોણા અને કુરન ગામમાં  સ્માર્ટ ક્લાસની પણ જાહેરાત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply