Skip to main content
Settings Settings for Dark

ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી-ઢંઢ

Live TV

X
  • કચ્છના બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ને સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરાઈ છે.

    ‘છારી-ઢંઢ’ને મળેલા આ વૈશ્વિક ‘રામસર સાઇટ’ના દરજ્જાનું પ્રમાણપત્ર ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વન વિભાગ તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાતની આ સિદ્ધિ બદલ મંત્રી સહિત વન વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

    નોંધનીય છે કે, છારી-ઢંઢ એ ગુજરાતનું આ પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે કચ્છ જિલ્લામાં આવેલ 'છારી ઢંઢ પક્ષી અભયારણ્ય'ને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા રામસર વેટલેન્ડ્સની યાદીમાં તાજેતરમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે વધીને પાંચ થઈ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply