Skip to main content
Settings Settings for Dark

ગુજરાતને 5128 કરોડ રૂપિયાનું ભંડોળ "અમૃત મિશન - ટુ" હેઠળ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે મંજૂર કર્યું

Live TV

X
  • ગુજરાતને 5128 કરોડ રૂપિયાનું ભંડોળ "અમૃત મિશન-ટુ" હેઠળ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે મંજૂર કર્યું છે. અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન એટ્લે કે અમૃત મિશન-ટુ અન્વયે 412 કામ માટે જે ભંડોળ મળશે. તેમાંથી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના કામ હાથ ધરાશે. ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા સ્ટેટ વોટર એક્શન પ્લાનના પ્રથમ તબક્કામાં રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ, ૧પ૬ નગરપાલિકાઓ માટે રજુ કરવામાં આવેલી આ દરખાસ્તમાં પાણી પુરવઠાના ર૦૬,ભૂગર્ભ ગટર યોજનાના ૭૦ તથા તળાવ નવિનીકરણના ૬૮ અને બાગ-બગીચાના ૬૮ મળી કુલ ૪૧૨ કામોનો સમાવેશ થાય છે.        

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply