ગુજરાતમાંથી ત્રણ મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું
Live TV
-
ગુજરાતમાંથી ત્રણ મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું
ગુજરાતમાંથી ત્રણ મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્યકક્ષાના મંત્રી તરીકે મનસુખ માંડવિયા તેમજ રાજ્યકક્ષાના મંત્રી તરીકે પરષોત્તમ રૂપાલાએ પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા હતા.
