Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, .નલિયામાં આજે સૌથી ઓછુ 8.2 ડિગ્રી તાપમાન નોંધાયું

Live TV

X
  • રાજ્યમાં બે શહેરોનો પારો 11 ડિગ્રીની આસપાસ રહ્યો છે,.હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર નલિયા 9.4  સૌથી ઠંડુ  સ્થળ રહ્યું છે.. જ્યારે વડાદરામાં 11.6 ડિગ્રી,  ડીસા 11.7 ,  અને  અમદાવાદમાં 12.7 તો ગાંધીનગરમાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

    વળી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરુઆતમાં ઠંડી વધશે અને કાતિલ ઠંડીનો અનુભવ થશે. 

    જાન્યુઆરીના અંતમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની સંભાવના છે. જેના પરિણામે ગુજરાતમાં સવાર-સાંજ તીવ્ર ઠંડી અનુભવાશે. પારો 10 ડિગ્રીથી નીચો જશે. 24થી 26 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply