Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન: 15મા નાણાપંચ હેઠળ રૂ. 741.90કરોડની ફાળવણી

Live TV

X
  • ગુજરાત સરકારે 15મા નાણાપંચની ભલામણો મુજબ, રાજ્યની પંચાયતી રાજ સંસ્થાઓને બીજા હપ્તા હેઠળ કુલ રૂ. 741.90 કરોડની માતબર રકમ ફાળવી છે.

    ગ્રામીણ માળખાને મજબૂત બનાવવો અને ગ્રામીણ નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવો.ગ્રામ પંચાયતો (70%): રૂ. 519.33 કરોડ,તાલુકા પંચાયતો (20%): રૂ. 148.38  કરોડ,જિલ્લા પંચાયતો (10%): રૂ. 74.19 કરોડઆ ફાળવણીથી સમગ્ર રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં આશરે 45,000થી વધુ વિકાસ કામો હાથ ધરાશે.કામોમાં મુખ્યત્વે પીવાના પાણીની સુવિધાઓ અને સ્વચ્છતાના કાર્યોનો સમાવેશ થાય છે.છેલ્લા એક વર્ષ દરમિયાન ગ્રામીણ વિકાસ માટે કુલ રૂ. 2619 રોડની રકમ ફાળવવામાં આવી છે.સરકારના આ પગલાથી ગ્રામ્ય સ્તરે નાણાકીય સશક્તિકરણ વધશે અને વિકાસ કાર્યોને ગતિ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply