Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
ગુજરાતમાં ચોમાસું જામ્યું , 33 જિલ્લાના 232 તાલુકામાં ભારે વરસાદ | DD News Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં ચોમાસું જામ્યું , 33 જિલ્લાના 232 તાલુકામાં ભારે વરસાદ

Live TV

X
  • હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર ગઇકાલે 33 જિલ્લાના 232 તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો..જેમાં સૌથી વધુ નવસારીના ચીખલીમાં 3.46, વલસાડમાં 3, વાપી અને જાંબુઘોડામાં 2.60 તેમજ ગણદેવી અને કપરાડામાં આશરે અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો..આજે કચ્છમાં ભારે વરસાદને લઇને, ઓરેન્જ એલર્ટ અને દ્વારકા સહિત 10 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે... આજે અમદાવાદ સહિત, 4 મહાનગરોમાં પણ, વરસાદ યથાવત રહેશેની હવામાન વિભાગે આગાહી કરી છે..સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી 2 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સુચન આપવામાં આવેલ છે...સાથે જ રાજ્યના 93 રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply