Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં વિવિધ બેંકોનાં એ.ટી.એમ.માં વર્તાય છે રોકડની તંગી

Live TV

X
  • શહેરના ચાર જેટલાં એ.ટી.એમ. છે અને તેમાં પણ કેશ ન હોવાની ફરીયાદ,તો લગ્નસરાની સિઝનમાં પણ એટીએમમાં પૈસા ન આવતા લોકોમાં રોષ

    ગુજરાતમાં વિવિધ બેંકોનાં એ.ટી.એમ.માં રોકડની તંગી વર્તાય છે. યાત્રાધામ અંબાજીમાં પણ હજ્જારો શ્રદ્ધાળુઓ આ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. શહેરના ચાર જેટલાં એ.ટી.એમ. છે અને તેમાં પણ કેશ ન હોવાની ફરીયાદ સામે આવી રહી છે. ઉપરાંત લગ્નસરાની સિઝનમાં પણ એટીએમમાં પૈસા ન આવતા લોકોમાં રોષ છે. આ મામલે બેંકના સત્તાધીશોનું કહેવું છે, કે હાલના સમયમાં ખેતીવાડી અને પાક માટે મોટા ધિરાણો થતા હોય છે. તે પણ આ તંગીનો એક ભાગ હોઈ શકે છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply