Skip to main content
Settings Settings for Dark

ગુજરાત, દમણ અને દિવ નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

Live TV

X
  • ગુજરાત, દમણ અને દિવ નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડીગ રિઅર એડમિરલ તનુ ગુરૂએ ગાંધીનગરમાં મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. 

    1995માં ભારતીય નૌ સેનામાં જોડાયેલા તનુ ગુરૂ 2025ના નવેમ્બર મહિનાથી ગુજરાત, દમણ અને દિવ નેવલ એરિયાના ફલેગ ઓફિસર કમાન્ડીગ તરીકે નિયુક્ત થયેલા છે.
    આ મુલાકાત વેળાએ મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply