Skip to main content
Settings Settings for Dark

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉજવાયો આંતરાષ્ટ્રીય મહિલા દિવસ

Live TV

X
  • અઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજયકક્ષાનો કાર્યક્રમનું ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજયકક્ષાના મંત્રી નિમિષા સુથાર, મહિલા બાળ વિકાસ મંત્રી મનીષા વકીલ તેમજ મેયર હિતેશ મકવાણા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમમાં મહિલાલક્ષી યોજનાઓની નિર્દેશિકા રજૂ કરવામાં આવી છે. તેમજ નિરાધાર મહિલાઓના પુનઃસ્થાપનની સાફલ્ય ગાથા રજૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply