Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ચાય પીલા ડિજિટલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી

Live TV

X
  • સુરતના ઉધના વિસ્તારમાં ચાય પીલા કંપનીની ડિજિટલ એપ્લિકેશન અને ચા માટે ખાસ ડિઝાઇન કરાયેલ અત્યંત સ્વચાલિત થર્મોસનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ મંત્રી પરશોત્તમ રૂપાલા અને મેયર હેમાલીબેન બોઘાવાલા હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ડિરેકટર કહ્યું હતું કે, વિશ્વમાં પ્રથમ છે જ્યાં થર્મોસમાં એક ઇનબિલ્ટ બારકોડ રીડર હશે અને અમારી ચાય પીલા ટીકઅપમાં આ સમય દરમિયાન ઉપલબ્ધ હશે.

    ગ્રાહક ચા પીલા એપ ડાઉનલોડ કરીને તેમની ચાનો ઓર્ડર આપી શકે છે અને તેમને 5 મિનિટની અંદર ચા પીરસવામાં આવશે. કંપનીએ ઓગસ્ટ 2021માં ભારતમાં દરેક ચા પ્રેમીને ચા પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કર્યું અને આત્મનિર્ભર ભારત દ્વારા પ્રેરિત, તેના સતત વિકાસ માટે રોજગાર પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply