Skip to main content
Settings Settings for Dark

ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મોકુફ, ઓગસ્ટના અંત સુધી કોઈ ઓફલાઈન પરીક્ષા લેવાશે નહીં

Live TV

X
  • ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. ઓગસ્ટના અંત સુધી કોઈ ઓફલાઈન પરીક્ષા લેવાશે નહીં. પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા જ આપવાની રહેશે.

    ગુજરાત યુનિવર્સિટીની 17 ઓગસ્ટથી શરૂ થનારી ઓફલાઈન પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. ઓગસ્ટના અંત સુધી કોઈ ઓફલાઈન પરીક્ષા લેવાશે નહીં. પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ ઓનલાઈન પરીક્ષા જ આપવાની રહેશે. જે માટે ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પર ઓનલાઇન પ્રક્રિયા ચાલુ કરવામાં આવે છે. આ ઓનલાઇન પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે. તેની તમામ ગાઈડલાઈન ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર મુકવામાં આવી છે. 21 અને 31 ઓગસ્ટે પીજી સેમેસ્ટર-4 અને યુજી સેમેસ્ટર 6ની પરીક્ષા શરૂ થશે. ઓનલાઇન પરીક્ષામાં વિદ્યાર્થીઓએ પોતાનો એનરોલમેન્ટ નંબર , મોબાઈલ નંબર તથા ઇ-મેઇલ દાખલ કરવાનો રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply