Skip to main content
Settings Settings for Dark

કરજણ બંધમાં પાણીની સપાટી 101.37 મીટર, જીવન્ત જથ્થો 201.06 મિલિયન ક્યુબિક મીટર

Live TV

X
  • નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે ખેતી લાયક વરસાદ થયો છે. કરજણ ડેમના ઉપરવાસ ગણાતા સાગબારા અને ડેડીયાપાડા માં સરેરાશ 22 % વરસાદ થતા કરજણ બંધ 41 ટકા જેટલો ભરાઈ ગયો છે. બંધમાં 825 ક્યુસેક જેટલી પાણીની આવક રહેતા આગામી દિવસોમાં કરજણ ડેમ પૂર્ણ ભરાઈ જશે અને આગામી દિવસોમાં ભરૂચ અને નર્મદ જિલ્લામાં પીવા તથા સિંચાઇના પાણી માટે તકલીફ નહિ પડે તેમ અહીંના ઇજનેરો માની રહ્યા છે. હાલમાં કરજણ બંધમાં પાણીની સપાટી 101.37 મીટર છે અને જીવન્ત જથ્થો 201.06 મિલિયન ક્યુબિક મીટર છે. એટલે કહી શકાય કે આગામી દિવસોમાં આ ડેમ પૂર્ણ ભરાઈ જશે અને પીવાના અને વાપરવાના તથા સિંચાઇના પાણી સહીત વીજ ઉત્પાદન માટે પણ સક્ષમ બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply