ગુજરાત રાહત નિધિ ફંડમાં સ્વૈચ્છિક ફાળો આપવા માટે વિગતો જાહેર
Live TV
-
કોરોના વાયરસની બીમારી સામે લડવા માટે નાગરિકો, સેવા ભાવિ સંગઠનો મુખ્યમંત્રી રાહત નિધિમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો આપી શકશે. જેને લઇને CMO દ્વારા બેંકના ખાતાની વિગતો જાહેર કરવામાં આવી છે. તો જિલ્લા કલેક્ટર દ્વારા પણ ફાળાના ચેક પણ સ્વિકારવામાં આવશે.

બેંક ખાતાની વિગતો-
CMRF BANK DETAILS
A/C NAME : CHIEF MINISTER'S RELIEF FUND
A/C NO. 10354901554
SAVINGS BANK ACCOUNT
SBI, NSC BRANCH (08434)
IFSC: SBIN0008434