Skip to main content
Settings Settings for Dark

ગુજરાત વિદ્યાપીઠમાં ‘અસ્મિતા મંદિર’નું લોકાર્પણ, ખાદી મહોત્સવનો પ્રારંભ

Live TV

X
  • મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યપાલ અને વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ‘અસ્મિતા મંદિર’નું લોકાર્પણ અને ખાદી મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. અસ્મિતા મંદિર આદિવાસી સંસ્કૃતિના સંવર્ધન અને તેના દર્શન માટેનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. અહીં વિવિધ ડાયરોમાના સંવર્ધન અને નવીનીકરણનું કાર્ય પૂર્ણ થયા બાદ તેને પુનઃ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યુ હતુ..2થી 7 ઓક્ટોબર સુધી યોજાનારા ખાદી મહોત્સવમાં 36 સ્ટોલ દ્વારા ખાદી, સ્વદેશી અને સ્વાવલંબનના ગાંધી વિચારોને લોકો સુધી પહોંચાડવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
apply