Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સેવ સોઇલ માટે સમજૂતી કરાર કરનારું દેશનું પ્રથમ રાજ્ય

Live TV

X
  • ગુજરાત પર્યાવરણના મહત્વના ઘટક જમીનતા સંરક્ષણ હેતુથી, સેવ સોઇલ અર્થાત માટી બચાવો ઝુંબેશ માટે સમજૂતી કરાર કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઇશા ફાઉન્ડેશનના સદગુરૂ જગ્ગી વાસુદેવની ઉપસ્થિતિમાં રાજ્યના આબોહવામાં પરિવર્તન તથા ઇશા આઉટરીચ વચ્ચે આ સમજૂતી કરાર અમદાવાદમાં કરવામાં આવ્યા હતા.

    પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ ટકાવી રાખવા માટે જમીન અને માટીની ભૂમિકા મહત્વની છે. દેશ-દુનિયામાં રસાયણોના ઉપયોગ, પ્રદૂષણ અને આબોહવામાં પરિવર્તનના લીધે માટીની ગુણવત્તા અને ફળદ્રુપતા ઘટતી જાય છે.

    આ સમસ્યા ઉકેલવા લોકજાગૃતિ કેળવવા માટે ઇશા ફાઉન્ડેશને માટી બચાવો ઝુંબેશ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે રાજ્યના ખેતરોની માટીની ગુણવત્તા ચકાસવાની પહેલના ભાગરૂપે સોઇલ હેલ્થ કાર્ડની યોજના વર્ષ 2003 થી અમલમાં મૂકી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply