Skip to main content
Settings Settings for Dark

ગુજરાત: 1326 નવા કેસ, 15ના મોત, 1205 દર્દી સ્વસ્થ થયા

Live TV

X
  • ગુજરાત: 1326 નવા કેસ, 15ના મોત, 1205 દર્દી સ્વસ્થ થયા

    રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 1 હજાર 326 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરતમાં 281 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 172, રાજકોટમાં 151, વડોદરામાં 124, ગાંધીનગરમાં 46 કેસ નોંધાયા છે. બીજી તરફ નાના શહેરો પર નજર નાખીએ , તો જામનગરમાં 120, ભાવનગરમાં 69, જુનાગઢમાં 38, મહેસાણામાં 32, પંચમહાલમાં 30, અમરેલીમાં 25 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1 હજાર 205 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે 15 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં સાજા થવાનો દર 82.71 ટકા થયો છે. આજે કુલ 68 હજાર 828 ટેસ્ટ કરવામાં આવ્યા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply