Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ: રૂ.1 કરોડના MD ડ્રગ્સ સાથે 5 આરોપીની ઘરપકડ

Live TV

X
  • ક્રાઈમબ્રાન્ચે બાતમીના આધારે CTM વિસ્તારમાંથી ડ્ર્ગ્સના જથ્થા સાથે આરોપીઓને ઝડપ્યા

    અમદાવાદ શહેરમાં MD ડ્રગ્સનો કાળો કારોબાર ખૂબ જ વધ્યો છે. પોલીસથી છુપાવીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ અમદાવાદમાં ઘુસાડવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે CTM વિસ્તારમાંથી રૂ. 1 કરોડના MD ડ્રગ્સ સાથે પાંચ આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીમાં એક આરોપી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો ASI ફિરોઝ પણ છે. આરોપી ASI જ્યારે ડ્રગ્સ ડીલરોની સાથે રહેતો એ દરમિયાન ડ્રગ્સની ડિલિવરી કરાતી હતી. તો પોલીસે શહેજાદ તેજાબવાલા સહિત પાંચની વ્યક્તિઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply