Skip to main content
Settings Settings for Dark

ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે, બે નવા બનેલા આરોગ્ય કેન્દ્રોનું ઉદઘાટન કરશે

Live TV

X
  • ગૃહમંત્રી અમિત શાહ આજે તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં એક પુનર્વિકસિત બગીચા અને શહેરી આરોગ્ય કેન્દ્રોના બે નવા બનેલા મકાનોનું ઉદ્ઘાટન કરશે. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે.

    અમિત શાહ આજે સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન મિલિયન પ્રોજેક્ટ હેઠળ બે વૃક્ષારોપણ અભિયાનમાં પણ ભાગ લેશે. અમિત શાહ ગાંધીનગરમાં એક જાહેર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને જાહેર સભાને પણ સંબોધિત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply