Skip to main content
Settings Settings for Dark

ચાર યુવાનોનું સુરત પોલીસ કમિશનર દ્વારા સન્માન

Live TV

X
  • અકસ્માતમાં ઈજા પામનારને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડનાર ચાર યુવાનોનું સુરત પોલીસ કમિશનર દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું. ત્રણ દિવસ અગાઉ એક યુવાનને અકસ્માત નડ્‌યો હતો. જેને અલથાણના વિનિત પટેલ, અવિ પટેલ, કિશન પટેલ અને કમલ પટેલે તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડ્‌યો હતો. જેથી તેઓની આવી કામગીરી ને લઈ અન્ય લોકો પણ પ્રોત્સાહીત થાય તે માટે સુરત પોલીસ કમિશનર શતીષ શર્મા દ્વારા તેઓનું સન્માન કરાયુ હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply