Skip to main content
Settings Settings for Dark

ચોમાસા પહેલા ઉકાઈ ડેમ સજ્જ: પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ

Live TV

X
  • દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ માં પ્રિ મોન્સુન ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ઉકાઇ ડેમ ગુજરાતના મોટા ડેમો પૈકીનો એક છે, ત્યારે તેની અગત્યતા વધી જાય છે, ચોમાસું હવે નજીક આવી ગયું છે ત્યારે સતર્કતાના ભાગરૂપે ડેમની પ્રિ મોનસૂનની કામગીરી પૂર્ણ કરવામાં આવી ચૂકી છે.

    ગુજરાતના મહત્વના ડેમો પૈકીનો ડેમ તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ છે, આ ડેમને દક્ષિણ ગુજરાત ના સુરત, તાપી, નવસારી, વલસાડ અને ભરૂચ જિલ્લાની લાઈફ લાઇન પણ ગણવામાં આવે છે, આ વિસ્તારની સધ્ધરતા અને હરિયાળો રાખવામાં ઉકાઈ ડેમ મહત્વની ભૂમિકા ભજવે છે, હવે ચોમાસાની શરૂઆતના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ ડેમના સત્તાધીશો દ્વારા ડેમની પ્રી મોન્સૂન ની કામગીરી પૂર્ણ કરી ડેમની કેચમેન્ટ વિસ્તાર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સાથે ચોમાસા દરમ્યાન સતત સંપર્ક માં રહી કામગીરી કરાઈ છે, જે અંગે ની રિવ્યુ મિટિંગ પણ પુર્ણ કરી દેવામાં આવી છે, અહીં ફ્લડ કન્ટ્રોલ રૂમ શરૂ કરી દઈને 24×7 પાણીની આવક જાવક પર નજર રાખવામાં આવી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply