Skip to main content
Settings Settings for Dark

જયંતી ભાનુશાળી હત્યા મામલે છબીલ પટેલના 10 દિવસના રીમાન્ડ મંજૂર

Live TV

X
  • જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી છબીલ પટેલની વિદેશથી આવતાની સાથે SITની ટીમે ધરપકડ કર્યા બાદ ગઈકાલે તેને ભચાઉ કોર્ટમાં રજૂ કરાયો હતો. 22 જેટલા મુદ્દાઓને લઇને વિશેષ તપાસ ટુકડીએ તેમના 14 દિવસના રિમાન્ડની માગણી ટીમે કરી હતી. જે બાદ કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply