જુનાગઢ ભવનાથ તીર્થક્ષેત્ર ખાતે મહાશિવરાત્રીનો મેળો જગમસૂર હોય ત્યારે લાખો સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટશે
Live TV
-
જુનાગઢ ભવનાથ તીર્થક્ષેત્ર ખાતે મહાશિવરાત્રીનો મેળો જગમસૂર હોય ત્યારે લાખો સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટતા હોય છે .ત્યારે જુનાગઢ વહીવટી તંત્ર દ્વારા લોકોની સગવડતાઓ તથા લોકોના આકર્ષણ અને ભક્તિમય વાતાવરણ પૂરું પાડવા માટે વિવિધ વ્યવસ્થા કરવામાં આવી રહી હોય છે.
જૂનાગઢના ભવનાથ તથા રસ્તા ઉપરની દીવાલો શિવ ચિત્રાંકોનોથી સજાવાઈ રહી છે તેમજ લોકોને ફોટોગ્રાફી સેલ્ફી વગેરે લેવા માટે પણ આકર્ષે તેવા શિવજીના ચિત્રો હાલ બની રહ્યા છે.વહીવટી તંત્ર દ્વારા મંદિર પરિસર પણ કલરફુલ તેમજ બિનજરૂરી દીવાલ મકાન દૂર કરી મોટું જોગાન કરી મંદિરની વિશાળતા માં વધારો કર્યો છે આ ઉપરાંત જીવંત ચિત્રો વધુને વધુ ભવનાથ તીર્થ ક્ષેત્રને સુંદર દિપાવી રહ્યા છે કલાકારોને પણ પોતાની કલા આલેખવા મળેલી તકને તેઓ ઈશ્વરને કૃપા માને છે.
