Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢ-નમો ઈ ટેબ્લેટ વિતરણ સમારોહ યોજાયો

Live TV

X
  • મુખ્યમંત્રીના હસ્તે ટેબલેટ અર્પણ કરાયા

    જૂનાગઢ અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિરના ગુણાતીત હોલ ખાતે નમો ઈ ટેબ્લેટ વિતરણ સમારોહ યોજાયો. જેમાં કૃષિ યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મેહતા યુનિવર્સિટી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, તેમજ ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના આશરે ,પચ્ચીસ હજાર વિદ્યાર્થીઓને ,મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના હસ્તે , ટેબલેટ અર્પણ કરાયા.આ પ્રસંગે મુખ્ય મંત્રી એ વિદ્યાર્થીઓને જણાવ્યું કે ,આ ટેબ્લેટ તમારા જ્ઞાન અને અભ્યાસમાં ,મદદ રૂપ થાય તેમજ ,તેનાથી દેશ દુનિયાની ,ગતિવિધિઓથી માહિતગાર થવાશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply