Skip to main content
Settings Settings for Dark

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સુરક્ષાની કરી સમીક્ષા

Live TV

X
  • DGP શિવાનંદ ઝા અને પોલીસ અધિકારીઓએ હાજરી આપી

    વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ,સ્ટેચયુ ઓફ યુનિટીનું લોકાર્પણ 31,ઓક્ટોબરના રોજ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે.,જેની પુર્વ તૈયારી માટે ,આજે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ,સુરક્ષા અને પોલીસ બંદોબસ્તના ,નિરીક્ષણ માટે કેવડિયામાં આયોજિત ,સભા સ્થળે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમની સાથે ,DGP શિવાનંદ ઝા અને, પોલીસ અધિકારીઓએ ,હાજરી આપી હતી.તે દરમિયાન આઈજી અભય ચુડાસમા એ જણાવ્યું હતું કે ,રાજ્યના પોલીસ વડા થી લઈને ,300 થી વધુ પી.એસ.આઈ તેમજ 4 થી 5 હજાર ,પોલીસ જવાનોને, તૈનાત કરવામાં આવશે ,સાથે જ ડ્રોન કેમેરા દ્વારા ,આસપાસના વિસ્તારોમાં સિસ્ટમ એલર્ટ રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply