Skip to main content
Settings Settings for Dark

ડાંગના ખેડૂતો કરી રહ્યા છે સ્ટ્રોબેરીના છોડનું વેચાણ

Live TV

X
  • સ્ટ્રોબેરીની ખેતી કરી મેળવી રહ્યા છે સારી આવક, મહારાષ્ટ્રથી પણ છોડ લેવા આવે છે વેપારીઓ

    ડાંગ જિલ્લાના ખેડૂતો સ્ટ્રોબેરીના વેચાણ બાદ હવે સ્ટ્રોબેરી ના છોડ નું વેચાણ કરી રહ્યા છે. ડાંગ જિલ્લાના લહાન દભાસ , મોટી દભાસ , કાહ્ડોલ ઘોડી, ગલકુંડ જેવા વિસ્તાર ના ખેડૂતો સ્ટ્રોબેરી ની ખેતી કરે છે અને સારી આવક મેળવે છે. હાલ સ્ટ્રોબેરીની સિઝ્ન પૂરી થઈ ગઈ છે. ત્યારે હવે સ્ટ્રોબેરીના રનર્સનું વેચાણ ચાલુ છે. એક રનર્સ 2થી 3રૂપિયામાં વેચાય છે. આ રનર્સમાંથી ખેડૂતોને સારી કમાણી થઈ રહી છે. ગુજરાત, મહારાષ્ટ્રમાંથી રનર્સ લેવા આવનાર વેપારીઓને ખેડૂતો તાજા રનર્સ ઉખેડીને આપે છે એટલે સ્ટ્રોબેરી ની ખેતી કરતા ખેડૂતોને ફળ સાથે રોપાથી પણ કમાણી થાય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply