Skip to main content
Settings Settings for Dark

અમૂલ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો માટે ખુશીના સમાચાર

Live TV

X
  • ભેંસના દૂધના પ્રતિકિલો ફેટમાં કર્યો રૂપિયા 10નો વધારો, પશુપાલકોને હવે મળશે પ્રતિકિલો ફેટે રૂપિયા 640નો ભાવ, બીજી તરફ પશુદાણના ભાવમાં કર્યો 150 રૂપિયાનો વધારો

    અમુલ ડેરી એ તેની સાથે સંકળાયેલી ૧૨૦૦ જેટલી દૂધ મંડળીઓના ૫ લાખ કરતા વધારે ખેડૂતો અને પશુપાલકોને દૂધના ભાવ વધારીને રાહત આપી છે, બીજી તરફ પશુદાણમાં ૭૦ કિલો બોરીની કિંમતમાં ૧૫૦ રૂપિયાનો વધારો પણ કર્યોં છે. અમૂલ ડેરીએ ભેંસના દૂધના પ્રતિકિલો ફેટમાં ૧૦ રૂપિયાનો વધારો કર્યો છે. અત્યાર સુધી પ્રતિકિલોના ભાવ ૬૩૦ રૂપિયા હતાં તેમાં હવે ૧૦ રૂપિયાનો વધારો કરતા પશુપાલકોને દુધના પ્રતિ કિલો ફેટના રૂપિયા ૬૪૦ મળશે. જ્યારે પશુ દાણ અગાઉ ૧૨૩૨ રૂપિયામાં મળતું હતું તેમાં ૧૫૦ રૂપિયાનો વધારો થતા હવે તે 1382 રૂપિયામાં મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply